આજે, યોગ જરૂરીયાત પ્રમાણે ઉપલબ્ધ છે, જેમ કે પાવર યોગ,ડાંસ યોગ,એરોબિક યોગ પરંતુ પરંપરાગત રીતે, યોગ વૈદિક ગુરુ (શિક્ષક) દ્વારા કુટુંબને સૂચવવામાં આવતું હતું, જેનું કામ બાળકોને વૈદિક જીવનશૈલીના માર્ગ શીખવવાનું હતું. આમાં અલબત્ત યોગ, શ્વાસ અને ધ્યાનની પદ્ધતિઓ શામેલ છે, પરંતુ વૈદિક યોગ જ્ઞાન સાથે ઘણું બીજુ બધુ પણ શીખવાનું રેહતું જેમકે વ્યવસાય, લગ્ન […]